દૂરસ્થ સપોર્ટ

સપોર્ટ ટીમ તરફથી દૂરસ્થ સપોર્ટ મેળવવા માટે, નીચેના પગલાં નું પાલન કરો -

  • કોઈ પણ અકાઉંટ થી લૉગિન કરો, નેવિગેટ કરો ApplicationsInternetRemmina
  • નીચે દીધેલાં પગલાં નું પાલન કરો -
  1. ડ્રોપ ડાઉન બોક્સ માં RDP જ સિલેક્ટ કરેલું હોય.
  2. server ટાઈપ કરો જેમ નીચે બતાવેલું છે.
  3. Connect ! દબાઓ.
Remote Support - Reminna
  • જ્યારે કનેક્શન થાય જાય, Remmina સ્ક્રીન માં mssadmin તરીકે પ્રવેશ કરો.

Note

નીચે દીધેલા પગલાં ને ખુલેલી રૅમમીનાં વિન્ડો માં અમલમાં મુકો

  • ઇન્ટરનેટ કનેક્શન માટે Wi-Fi/Hotspot થી કનેક્ટ કરો, વાઇફાઇ / હોટસ્પોટ કનેક્ટ કરો સેક્શન ને જુવો, Wi-Fi/Hotspot દ્વારા ઇન્ટરનેટ થી જોડાવા માટે.
  • Epoptes ને લોંચ કરો ApplicationsInternetEpoptes દ્વારા
  • Remote support ઓપ્શન ને સિલેક્ટ કરો HelpRemote support ઓપ્શન માથી
Remote Support - Epoptes
  • remote-assistance ડાયલોગ માં નીચે દીધેલાં પગલાં નું અનુસરણ કરો -
  1. Method માં તપાસો કે Graphic(VNC) સિલેક્ટ કરેલું છે શું.
  2. Host પર જઇને ટાઈપ કરો support.myscoolserver.com:5500
  3. જોડો દબાઓ.
Remote Support - Remote Assistance
  • સફળ કનેક્શન પર, Status Connected માં બદલાઈ જશે.

વાઇફાઇ / હોટસ્પોટ કનેક્ટ કરો

MSS માં Wi-Fi/Hotspot ને કનેક્ટ કરવા માટે, mssadmin તરીકે લૉગિન કરો અને આ પગલાંઓ નું પાલન કરો -

  • સ્ક્રીન ના સીધી બાજુ સૌથી ઉપર કોર્નર થી internet પર ક્લિક કરો, એને તમે જે નેટવર્ક માં જોડાવા માંગો છો તેના નામ પર ક્લિક કરો.
Connect Wi-fi - Wi-fi List

Note

અગર નેટવર્ક નું નામ સૂચિ માં નથી, તો વધારે નેટવર્કો સિલેક્ટ કરો એ જોવા માટે કે શું નેટવર્ક નું નામ સૂચિ માં હજી નીચે હોય સકે છે. અગર, તમને હજી પણ નેટવર્ક નથી દેખાતું, તો તમારું ડિવાઇસ રેન્જ ની બહાર હસે અથવા નેટવર્ક છુપાયેલું હસે.

  • પરસ્થાપિત કરો ડાયલોગ માં mssadmin નું પાસવર્ડ નાખો જેમ નીચે દેખાયેલું છે તેમ અને પરસ્થાપિત કરો ને દબાઓ.
Connect Wi-fi - System Authentication
  • પરસ્થાપિત કરો ડાયલોગ સાથે એ પછી પાસવર્ડ પૂછસે, mssadmin નું પાસવર્ડ નાખો અને પરસ્થાપિત કરો ને દબાઓ
Connect Wi-fi - System Authentication
  • અગર નેટવર્ક માં પણ પાસવર્ડ નાખેલો છે તો, Wi-Fi નેટવર્ક સત્તાધિકરણ જરૂરી ડાયલોગ માં પણ પૂછવા પર પાસવર્ડ દાખલ કરો અને જોડો પર ક્લિક કરો.
Connect Wi-fi - Wi-fi Authentication
  • નેટવર્ક નું આઈકન wifi આમ બદલી જસે

Note

અગર કનેક્શન સફળ નથી થતું, તો તમને ફરી પાસવર્ડ પૂછી શકે છે નહીંતર પછી તમને સરળતા થી કહી દેશે કે કનેક્શન ડિસ્કનેક્ટ થઈ ગયું છે.